ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ? મહારાણા પ્રતાપ સંભાજી તાત્યા ટોપે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ સંભાજી તાત્યા ટોપે છત્રપતિ શિવાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ? અસહકારનું આંદોલન ખિલાફત આંદોલન સવિનય કાનૂન ભંગ હિન્દ છોડો આંદોલન અસહકારનું આંદોલન ખિલાફત આંદોલન સવિનય કાનૂન ભંગ હિન્દ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? લાલા લજપતરાય વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ લાલા લજપતરાય વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? રાજેન્દ્ર ચોલા -I રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજેન્દ્ર ચોલા -I રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેરસભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ.1925 ઈ.સ.1922 ઈ.સ.1915 ઈ.સ.1919 ઈ.સ.1925 ઈ.સ.1922 ઈ.સ.1915 ઈ.સ.1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP