ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

મૌર્યયુગ
અનુમૌર્યયુગ
સાતવાહન બંશ
ગુપ્તકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ?

લોર્ડ રિપન
લોર્ડ મેયો
લોર્ડ કેનિંગ
લોર્ડ લિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

તાનાજી
બાલાજી વિશ્વનાથ
રાઘોબા
ગુરુ રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP