ભારતનો ઈતિહાસ (History of India) 'ધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ' નાં પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા ? એની બેસન્ટ સરોજિની નાયડુ કદમ્બની ગાંગુલી વિજયાલક્ષ્મી પંડિત એની બેસન્ટ સરોજિની નાયડુ કદમ્બની ગાંગુલી વિજયાલક્ષ્મી પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ? પોર્ટુગીઝના ડચના બ્રિટિશના ફ્રાંચના પોર્ટુગીઝના ડચના બ્રિટિશના ફ્રાંચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ? લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ ડફરિન લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ ડફરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? શેરશાહ ફિરોઝશાહ કુત્બુદ્દીન જલાલુદ્દીન શેરશાહ ફિરોઝશાહ કુત્બુદ્દીન જલાલુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? ભાસ્કરાચાર્યને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને વરાહમિહિરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે ? સાંઘોલ રોપર રાખીગરી લોથલ સાંઘોલ રોપર રાખીગરી લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP