કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય તટરક્ષક દળે બીજી એર સ્કવોડ્રન 845 સ્કવોડ્રન (CG) ક્યા સ્થળે કમિશન કરી ? કોચીન વિશાખાપટ્ટનમ ચેન્નાઈ જામનગર કોચીન વિશાખાપટ્ટનમ ચેન્નાઈ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો ? 12 9 8 10 12 9 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય ખગોળ દિવસ’ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે આ બે દિવસ એટલે કયા દિવસો ? 26 નવેમ્બર અને 2 મે 26 ઓગસ્ટ અને 2 મે 26 ડિસેમ્બર અને 2 મે 26 સપ્ટેમ્બર અને 2 મે 26 નવેમ્બર અને 2 મે 26 ઓગસ્ટ અને 2 મે 26 ડિસેમ્બર અને 2 મે 26 સપ્ટેમ્બર અને 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નેશનલ અચીવમેન્ટ સર્વે 2021નો અહેવાલ ક્યા મંત્રાલયે જારી કર્યો ? શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાયે નીચેના પૈકી કઈ સંસ્થા સ્થાપી હતી ? આર્યસમાજ આત્મીય સભા થિયોસોફિકલ સોસાયટી પ્રાર્થના સમાજ આર્યસમાજ આત્મીય સભા થિયોસોફિકલ સોસાયટી પ્રાર્થના સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? મેન્સ બેડમિન્ટન મેન્સ હોકી મેન્સ રેસલિંગ મેન્સ ફૂટબોલ મેન્સ બેડમિન્ટન મેન્સ હોકી મેન્સ રેસલિંગ મેન્સ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP