ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્યની ભાષા... અર્ધમાગધી છે. પાલી છે. સંસ્કૃત છે. પ્રાકૃત છે. અર્ધમાગધી છે. પાલી છે. સંસ્કૃત છે. પ્રાકૃત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? તખ્તસિંહજી વિભાજી જામ ખંડેરાવ સયાજીરાવ તખ્તસિંહજી વિભાજી જામ ખંડેરાવ સયાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? હાવડા લાહોર બનારસ ઢાકા હાવડા લાહોર બનારસ ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? કાલીદાસ સોમદેવ શ્રીહર્ષ માટંગામુની કાલીદાસ સોમદેવ શ્રીહર્ષ માટંગામુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?1. મુખી ગરબડદાસ2. સૂરજમલ 3. જોધા અને મૂળુ માણેક4. રૂપા અને કેવલ નાયક 1, 3, 2 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 3, 2 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી ક્યું હતું ? મદ્રાસ લેબર યુનિયન એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ કલાકમ યુનિયન, બોમ્બે ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા મદ્રાસ લેબર યુનિયન એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ કલાકમ યુનિયન, બોમ્બે ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP