ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

કેબિનેટ મિશન યોજના - 1944
સવિનય કાનૂનભંગની ચળવળ - 1930
ક્રિપ્સ મિશન - 1940
બીજી ગોળમેજી પરિષદ - 1936

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

વ્રજ પ્રહાર - અમેરિકા
મિત્ર શક્તિ - શ્રીલંકા
અલન ગાહ - ઓમાન
સંપ્રીતિ - થાઈલેંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - I
a) ઋગ્વેદ
b) અથર્વવેદ
c) સામવેદ
d) યજુર્વેદ
યાદી - II
i) ભજનોનો સંગ્રહ
ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
iii) તંત્ર મંત્રનો સંગ્રહ
iv) બલિસૂત્રોનો સંગ્રહ

a-ii, b-i, c-iv, d-iii
a-i, b-iii, c-ii, d-iv
a-iv, b-ii, c-iii, d-i
a-iii, b-ii, c-i, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

સ્વામી રામતીર્થ
ગાંધીજી
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP