ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ? ડેલહાઉસી વોરન હેસ્ટિંગ્સ વેલેસ્લી વિલિયમ બેન્ટિક ડેલહાઉસી વોરન હેસ્ટિંગ્સ વેલેસ્લી વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ' નાં પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા ? એની બેસન્ટ કદમ્બની ગાંગુલી સરોજિની નાયડુ વિજયાલક્ષ્મી પંડિત એની બેસન્ટ કદમ્બની ગાંગુલી સરોજિની નાયડુ વિજયાલક્ષ્મી પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે. સતલજ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ નર્મદા નદીની ખીણ ચંબલ નદીની ખીણ સતલજ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ નર્મદા નદીની ખીણ ચંબલ નદીની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? કાશ્મીર વૈશાલી પાટલીપુત્ર રાજગૃહા કાશ્મીર વૈશાલી પાટલીપુત્ર રાજગૃહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? આયને-અકબરી બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી તવારીખ-એ-ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? લાહોર, 1929 લખનઉ, 1996 કલકત્તા, 1917 બેલગાંવ, 1924 લાહોર, 1929 લખનઉ, 1996 કલકત્તા, 1917 બેલગાંવ, 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP