ભારતનો ઈતિહાસ (History of India) કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા ? 3 4 7 5 3 4 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ? ચંદ્રગુપ્ત પહેલો અજાતશત્રુ બિંબિસાર ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત પહેલો અજાતશત્રુ બિંબિસાર ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ સરદાર પટેલ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ સરદાર પટેલ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. શબ રોજ જરથોસ્તી માસ ચાંદ્રમાસ શબ રોજ જરથોસ્તી માસ ચાંદ્રમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1972 વર્ષ 1961 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1972 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ કેનિંગ સર જહોન સાઈમન લોર્ડ મેકોલે લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કેનિંગ સર જહોન સાઈમન લોર્ડ મેકોલે લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP