ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ? ગોવિંદ વલ્લભ પંત સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટ બેટન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટ બેટન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સયુરઘલ' નો અર્થ શું થાય છે ? ભાડા રહીતની જમીન વારસાઈ જમીન વચેટિયાઓને અપાયેલી જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ભાડા રહીતની જમીન વારસાઈ જમીન વચેટિયાઓને અપાયેલી જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. સારનાથનો સ્તંભ નંદનગઢનો સ્તંભ સાંચીનો સ્તંભ લોહસ્તંભ સારનાથનો સ્તંભ નંદનગઢનો સ્તંભ સાંચીનો સ્તંભ લોહસ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ ડફરિન લોર્ડ હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન લોર્ડ હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ? યુ.એસ.એ. આયર્લેન્ડ સ્કોટલેન્ડ કેનેડા યુ.એસ.એ. આયર્લેન્ડ સ્કોટલેન્ડ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી ? ચીન જાપાન રશિયા યુ.એસ.એ. ચીન જાપાન રશિયા યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP