GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કે-851 એ કયા પાકની ભલામણ કરેલ જાત છે ? મગ તુવેર ચોળા અડદ મગ તુવેર ચોળા અડદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) The leader, ___ you ___ yesterday, is very honest. who, met who, meet whose, met whom, met who, met who, meet whose, met whom, met ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) હાલમાં ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે ? શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રી જસાભાઈ બારડ શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી ચીમનભાઈ સાપરિયા શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રી જસાભાઈ બારડ શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી ચીમનભાઈ સાપરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કયું વેલાવાળું શાકભાજી નથી ? કંકોડા ગલકા તરિયાં કોબીજ કંકોડા ગલકા તરિયાં કોબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળીમાં તેલના ટકા કેટલા હોય છે ? 48 થી 50 ટકા 18 થી 20 ટકા 60 થી 62 ટકા 30 થી 32 ટકા 48 થી 50 ટકા 18 થી 20 ટકા 60 થી 62 ટકા 30 થી 32 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP