ભારતનો ઈતિહાસ (History of India) સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી ? પેશવા મુઘલ અંગ્રેજો મરાઠા પેશવા મુઘલ અંગ્રેજો મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1908 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1908 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તવંશનું રાજકીય ચિહ્ન શું હતું ? સિંહ મોર ગરુડ સાપ સિંહ મોર ગરુડ સાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ અસહકાર ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ અસહકાર ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1632 1640 1653 1645 1632 1640 1653 1645 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ? ધોળાવીરા મોહેં-જો-દરો લોથલ ચન્હૂદરો ધોળાવીરા મોહેં-જો-દરો લોથલ ચન્હૂદરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP