ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ?

મદ્રાસ યુનિવર્સિટી
દિલ્હી યુનિવર્સિટી
કલકતા મેડિકલ યુનિવર્સિટી
મુંબઈ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ?

ચોલ સામ્રાજ્ય
મરાઠા સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP