ભારતનો ઈતિહાસ (History of India) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ? ઈબ્ન-બતુતા ઈસામી અમીર ખુશરો બરાની ઈબ્ન-બતુતા ઈસામી અમીર ખુશરો બરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલું નિર્મિત "ભારત માતા મંદિર" કયા સ્થળે આવેલ છે ? પુણે અમદાવાદ વારાણસી સુરત પુણે અમદાવાદ વારાણસી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ ? બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ મામલુક બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ મામલુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું ? ગાંધીજી શ્રીમતી એની બેસેન્ટ મદનમોહન માલવીયા જવાહરલાલ નેહરુ ગાંધીજી શ્રીમતી એની બેસેન્ટ મદનમોહન માલવીયા જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ પ્રથમ વાર ગવાયું હતું. INC નું 1927 સત્ર INC નું 1912 સત્ર INC નું 1942 સત્ર INC નું 1896 સત્ર INC નું 1927 સત્ર INC નું 1912 સત્ર INC નું 1942 સત્ર INC નું 1896 સત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? બારમી સદી તેરમી સદી દસમી સદી અગિયારમી સદી બારમી સદી તેરમી સદી દસમી સદી અગિયારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP