ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? પેગોડા મહાબલીપુરમ્ સાંચીનો સ્તૂપ સોમનાથ પેગોડા મહાબલીપુરમ્ સાંચીનો સ્તૂપ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? ઢાકા હાવડા લાહોર બનારસ ઢાકા હાવડા લાહોર બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? હડપ્પા મોહેં-જો-દરો મેહરગઢ ધોળાવીરા હડપ્પા મોહેં-જો-દરો મેહરગઢ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? એસ. રાધાકૃષ્ણન લોર્ડ માઉન્ટબેટન સી. રાજગોપાલાચારી સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન લોર્ડ માઉન્ટબેટન સી. રાજગોપાલાચારી સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ ? હૂણો ઉપરનો વિજય શક વિજય ચાલુકય વિજય યવન વિજય હૂણો ઉપરનો વિજય શક વિજય ચાલુકય વિજય યવન વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP