ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? બૃહદરથ બિંદુસાર સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બૃહદરથ બિંદુસાર સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ? કે.પી.સિન્હા એસ.આર. રંગનાથન ડી.એસ. કોઠારી સર્વપલ્લી રાધાકૃષ્ણન કે.પી.સિન્હા એસ.આર. રંગનાથન ડી.એસ. કોઠારી સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુંબઈને બોમ્બે નામ કઈ વિદેશી પ્રજાતિએ આપ્યું હોવાનું મનાય છે ? ડચ અંગ્રેજી ફ્રેન્ચ પોર્ટુગલ ડચ અંગ્રેજી ફ્રેન્ચ પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? સતલજ રાવી ઘગ્ગર-હાકરા જેલમ સતલજ રાવી ઘગ્ગર-હાકરા જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે... ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? બેંગાલ ગેઝેટ હિન્દી ન્યૂઝ પંજાબ કેસરી ધી ઈન્ડિયા બેંગાલ ગેઝેટ હિન્દી ન્યૂઝ પંજાબ કેસરી ધી ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP