ભારતનો ઈતિહાસ (History of India)
દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ?

રૈયતવારી
સ્થાયી બંદોબસ્ત
મહાલવારી
ઈજારેદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ
ચરક અને સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિજયાલક્ષ્મી પંડિત
વલ્લભભાઈ પટેલ
વિનોબા ભાવે
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP