ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? માનવેન્દ્રનાથ રોય સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ માનવેન્દ્રનાથ રોય સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરદાર પટેલના જીવનચરિત્ર દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે ? એક પણ નહીં નડિયાદ ઝાલાવાડ કરમસદ એક પણ નહીં નડિયાદ ઝાલાવાડ કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? ઈરાની બ્રાહમી હજુ લીપી ઓળખાઈ નથી ખરોષ્ઠિ ઈરાની બ્રાહમી હજુ લીપી ઓળખાઈ નથી ખરોષ્ઠિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે બોલ્ડ કુરૂક્ષેત્ર સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ? જાપાન સિંગાપુર શ્રીલંકા થાઇલેંડ જાપાન સિંગાપુર શ્રીલંકા થાઇલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેનેસો શું છે ? નવસર્જન આંદોલન કર્મયુદ્ધ ધર્મયુદ્ધ નવજાગૃતિ આંદોલન નવસર્જન આંદોલન કર્મયુદ્ધ ધર્મયુદ્ધ નવજાગૃતિ આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? નેમિનાથ મહાવીર સ્વામી આદિનાથ (ઋષભદેવ) શાંતિનાથ નેમિનાથ મહાવીર સ્વામી આદિનાથ (ઋષભદેવ) શાંતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP