ભારતનો ઈતિહાસ (History of India) કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ? ચંદ્રગુપ્ત મૌર્ય અશોક બિંબિસાર બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય અશોક બિંબિસાર બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ? 1લી ઓગસ્ટ, 1946 2જી ઓક્ટોબર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 5મી સપ્ટેમ્બર, 1946 1લી ઓગસ્ટ, 1946 2જી ઓક્ટોબર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 5મી સપ્ટેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? ઈ.સ. 1966થી ઈ.સ. 1976થી ઈ.સ.1996થી ઈ.સ. 1986થી ઈ.સ. 1966થી ઈ.સ. 1976થી ઈ.સ.1996થી ઈ.સ. 1986થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર નારાયણ ચંદાવરકર મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર નારાયણ ચંદાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ? શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમતવીરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? ડાંગર ઘઉં જવ તલ ડાંગર ઘઉં જવ તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP