ભારતનો ઈતિહાસ (History of India) 'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ? મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II સમુદ્રગુપ્ત કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 1, 2, 4 અને 3 4, 2, 3 અને 1 2, 1, 4 અને 3 3, 1, 4 અને 2 1, 2, 4 અને 3 4, 2, 3 અને 1 2, 1, 4 અને 3 3, 1, 4 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ? ડબલ્યુ.સી.બેનરજી આનંદ મોહન બોઝ વિલિયમ એડમ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી.બેનરજી આનંદ મોહન બોઝ વિલિયમ એડમ એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'વંદે માતરમ્' ના રચયિતા કોણ ? આમાંથી કોઈ નહીં શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર આમાંથી કોઈ નહીં શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP