ભારતનો ઈતિહાસ (History of India) કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ? અરીકા મેડુ ઉજ્જૈન કલિંગ અયોધ્યા અરીકા મેડુ ઉજ્જૈન કલિંગ અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? રાણા સરદારસિંહ વીર સાવરકર મેડમ ભીખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા રાણા સરદારસિંહ વીર સાવરકર મેડમ ભીખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.નું વડુમથક ક્યા આવેલું છે ? પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? મદનલાલ ધિંગરા સુખદેવ બિસ્મિલ ખુદીરામ બોઝ મદનલાલ ધિંગરા સુખદેવ બિસ્મિલ ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ બેન્ટિક વિલિયમ ટલે વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ ટલે વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1930 માર્ચ 1929 માર્ચ 1932 માર્ચ 1931 માર્ચ 1930 માર્ચ 1929 માર્ચ 1932 માર્ચ 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP