ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?

છ મહિના
ચાર મહિના
આઠ મહિના
સમય નિશ્ચિત નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો.

નાણામંત્રી રાજીનામું આપે છે.
જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે
વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે
મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

33
31 ઘ
31 ખ
31 ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કાસ્ટિંગ વોટ એટલે શું ?

જે એક મતથી સતાનું પલ્લું નમે તે
લવાદ દ્વારા અપાતો મત
બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત
રદ થયેલ મત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP