ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? બ્રહ્મગુપ્તને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? રાજકોટ હરીપુરા સુરત અમદાવાદ રાજકોટ હરીપુરા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? કોલકાતા ભુવનેશ્વર પુરી કટક કોલકાતા ભુવનેશ્વર પુરી કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ? શ્રીમતી નેલી સેનગુપ્તા શ્રીમતી સરોજિની નાયડુ અરૂણા અસફ અલી શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી નેલી સેનગુપ્તા શ્રીમતી સરોજિની નાયડુ અરૂણા અસફ અલી શ્રીમતી એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? રામાયણનો મહાભારતનો અથર્વવેદનો રાજતરંગિણીનો રામાયણનો મહાભારતનો અથર્વવેદનો રાજતરંગિણીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP