ભારતનો ઈતિહાસ (History of India) આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ? મૂળશંકર દયારામ લાભશંકર સાધુરામ રણછોડરાય દયારામ એકેય નહીં મૂળશંકર દયારામ લાભશંકર સાધુરામ રણછોડરાય દયારામ એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ? બર્મા ચીન ભૂતાન કોરિયા બર્મા ચીન ભૂતાન કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો. 1) પાણીપતનું ત્રીજું યુદ્ધ 2) પ્લાસીનું યુદ્ધ 3) ત્રીજી કર્નાટક વોર 4) એંગ્લો-ગુરખા વોરA) 1814-16 B) 1761C) 1757D) 1756-1763 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-D, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-D, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? વેરો ઉઘરાવવો જેલનું સંચાલન કાયદા અને વ્યવસ્થાની જાળવણી ન્યાયિક કાર્યો વેરો ઉઘરાવવો જેલનું સંચાલન કાયદા અને વ્યવસ્થાની જાળવણી ન્યાયિક કાર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 4 1,2 અને 3 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 4 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 5% 10% 8% 1% 5% 10% 8% 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP