ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? મહાવીર મલ્લીનાથ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર મલ્લીનાથ પાર્શ્વનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન વેરો ઉઘરાવવો ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન વેરો ઉઘરાવવો ન્યાયિક કાર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 10% 1% 8% 5% 10% 1% 8% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ રતુભાઈ અદાણી પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ રતુભાઈ અદાણી પ્રભાશંકર પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી. સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP