ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિનોબા ભાવે વિક્રમ સારાભાઈ વલ્લભભાઈ પટેલ વિજયાલક્ષ્મી પંડિત વિનોબા ભાવે વિક્રમ સારાભાઈ વલ્લભભાઈ પટેલ વિજયાલક્ષ્મી પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? ખેડા સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કેનિંગ લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કેનિંગ લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? 1956 1953 1950 એક પણ નહીં 1956 1953 1950 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP