ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1930 માર્ચ 1929 માર્ચ 1931 માર્ચ 1932 માર્ચ 1930 માર્ચ 1929 માર્ચ 1931 માર્ચ 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિજયાલક્ષ્મી પંડિત વિક્રમ સારાભાઈ વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ વિજયાલક્ષ્મી પંડિત વિક્રમ સારાભાઈ વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ? નાલંદા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય વલ્લભી તક્ષશિલા વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય વલ્લભી તક્ષશિલા વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી રેવતી ઇન્દ્રાવતી અવંતી કર્માવતી રેવતી ઇન્દ્રાવતી અવંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે ? ચંબલ પરિયોજના દામોદર ઘાટી પરિયોજના રિહન્દ નદી તેહરી બંધ ચંબલ પરિયોજના દામોદર ઘાટી પરિયોજના રિહન્દ નદી તેહરી બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? આમરી કાલીબંગન મહેરગઢ કોટદિજી આમરી કાલીબંગન મહેરગઢ કોટદિજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP