ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી ગોપાલ હરી દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? સરદાર પટેલ એની બેસન્ટ મદન મોહન માલવીય બાલ ગંગાધર તિલક સરદાર પટેલ એની બેસન્ટ મદન મોહન માલવીય બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ સી. રાજગોપાલાચારી માઉન્ટ બેટન ડૉ. ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સી. રાજગોપાલાચારી માઉન્ટ બેટન ડૉ. ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું ? રાવી બિયાસ ચિનાબ સતલુજ રાવી બિયાસ ચિનાબ સતલુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કબીર કાલિદાસ તુલસીદાસ રવિદાસ કબીર કાલિદાસ તુલસીદાસ રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP