ભારતનો ઈતિહાસ (History of India) 'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ? મેક્સમૂલર સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જેમ્સ ઓગસ્ટસ હિકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી ? 1855 1875 1857 1860 1855 1875 1857 1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સયુરઘલ' નો અર્થ શું થાય છે ? વચેટિયાઓને અપાયેલી જમીન વારસાઈ જમીન ભાડા રહીતની જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન વચેટિયાઓને અપાયેલી જમીન વારસાઈ જમીન ભાડા રહીતની જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીતિશતકની રચના કોણે કરી છે ? બિલ્હણ ભારવિ જયદેવ ભર્તુહરિ બિલ્હણ ભારવિ જયદેવ ભર્તુહરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? એનએચ -1 એનએચ -3 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -2 એનએચ -1 એનએચ -3 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP