ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? ગિરનાર પિરવા અનુરાધાપુર સાહગૌરા ગિરનાર પિરવા અનુરાધાપુર સાહગૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ? ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? જતીન લાલા લજપતરાય નેતાજી સુભાષચંદ્ર બોઝ સુખદેવ જતીન લાલા લજપતરાય નેતાજી સુભાષચંદ્ર બોઝ સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રથમ ભારતીય પરમાણુ રિએક્ટરનું નામ શું હતું ? કામિની જર્લિના ધ્રુવ અપ્સરા કામિની જર્લિના ધ્રુવ અપ્સરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે ? ચેન્નાઈ મુંબઈ દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP