સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોદક કુંડ
તત્પોજલ કુંડ
અગ્નજલ કુંડ
ઉષ્મજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?

આ બધા જ
સૌથી નીચેના
સૌથી ઉપરના
મધ્યમના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

અડાલજની વાવ-જયા
રાણકી વાવ-જયા
ચંપાની વાવા-નંદા
દાદા હરીની વાવ-નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

ઘન
પ્રવાહી અને વાયુ બંને
પ્રવાહી
વાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

કોર્પોરેશન કંપની
રાજકારણ
ફિલ્મ
રમત-જગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP