કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) બંધારણના અનુચ્છેદ 87 મુજબ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સંસદને સંબોધન કરે છે ? દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં એક પણ નહીં આપેલ બંને દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં રજૂ કરાયેલા ટેબ્લોમાંથી કયા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો એવોર્ડ આપવામાં આવ્યો ? ગુજરાત ઉતરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ઉતરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) મોદી સરકાર 2.0ના ત્રીજા બજેટ 2021-22માં વીમા ક્ષેત્રમાં FDI 49 ટકાથી વધારીને કેટલું કરવામાં આવ્યું ? 85 ટકા 100 ટકા 70 ટકા 74 ટકા 85 ટકા 100 ટકા 70 ટકા 74 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સીડની સ્થિત લોવી ઈન્સ્ટિટયૂટ દ્વારા જારી COVID-19 રિસ્પોન્સ ઈન્ડેક્સમાં 98 દેશોમાંથી ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 78 86 89 56 78 86 89 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યમાં માંડુ તહેવાર મનાવાયો ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) AMPHEX-21 શું છે ? ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારતના ત્રણેય સશસ્ત્ર દળોની સંયુક્ત ઉભયજીવી કવાયત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંયુક્ત વાયુસેના કવાયત ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારતના ત્રણેય સશસ્ત્ર દળોની સંયુક્ત ઉભયજીવી કવાયત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંયુક્ત વાયુસેના કવાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP