સામાન્ય જ્ઞાન (GK) ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ? હોકાયંત્ર મંદિરમાં સ્થાપિત શિવલિંગ આકાશમાં શનિ સપ્તર્ષિ હોકાયંત્ર મંદિરમાં સ્થાપિત શિવલિંગ આકાશમાં શનિ સપ્તર્ષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યમપુરી એ ___ નું કલાસ્વરૂપ છે. કઠપુતળી લોકનૃત્ય યુદ્ધકલા લોકસંગીત કઠપુતળી લોકનૃત્ય યુદ્ધકલા લોકસંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં દુધસરીતા ડેરી ક્યા જિલ્લામાં આવેલ છે? મેહસાણા ભાવનગર ગાંધીનગર સુરત મેહસાણા ભાવનગર ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? આમાંનો એક પણ નહીં રજત હીરક સુવર્ણ આમાંનો એક પણ નહીં રજત હીરક સુવર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ? ઓઇલ અને પ્રાકૃતિક ગેસ ઝીંક બોકસાઈટ કોલસો ઓઇલ અને પ્રાકૃતિક ગેસ ઝીંક બોકસાઈટ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP