સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?
સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ?
સામાન્ય જ્ઞાન (GK)
ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'સૂક્ષ્મ' નો વિરૂધ્દ્રાર્થી છે ?