સામાન્ય જ્ઞાન (GK) "કસ્ટમ ડ્યૂટી" એટલે ? પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી માલના વેચાણ વખતે લેવાતો કર કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી માલના વેચાણ વખતે લેવાતો કર કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં તાજના સાક્ષીની જોગવાઇ કરવામાં આવી છે ? 309 306 300 305 309 306 300 305 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ? ભોગ બનનાર મહિલાની સહમતીથી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી ન્યાયાધીશના હુકમ પછી ભોગ બનનાર મહિલાની સહમતીથી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી ન્યાયાધીશના હુકમ પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ? જીલ્લા મેજીસ્ટ્રેટ ડિસ્ટ્રીક કોર્ટ રાજય સરકાર હાઇકોર્ટ જીલ્લા મેજીસ્ટ્રેટ ડિસ્ટ્રીક કોર્ટ રાજય સરકાર હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. આપેલ તમામ CBI બંધારણીય સંસ્થા છે. CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. આપેલ તમામ CBI બંધારણીય સંસ્થા છે. CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP