સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? શક્તિસ્થલ રાજઘાટ અભયઘાટ શાંતિવન શક્તિસ્થલ રાજઘાટ અભયઘાટ શાંતિવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ? પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 0.2 0.15 0.05 0.1 0.2 0.15 0.05 0.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મલ્લખંભ ક્યાં રાજ્યની રાજ્ય રમત છે ? મધ્ય પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગોવા મધ્ય પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ? બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર પૂ.ગુરુજી ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર પૂ.ગુરુજી ડૉ. હેડગેવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP