સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? બાવીસ સોળ બાર ચોવીસ બાવીસ સોળ બાર ચોવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિવિઝનના પડદા પર જોવા મળતા બધા રંગો નીચે પૈકી કોના માંથી બનતા હોય છે ? 1. લાલ2. વાદળી 3. લીલો 4. પીળો 1, 2 અને 3 1, 3 અને 4 2, 3 અને 4 1, 2, 3 અને 4 1, 2 અને 3 1, 3 અને 4 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે. એનીમિયા અને સ્કર્વી સ્કર્વી અને રિકેટ્સ ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા ગેઈટર અને રિકેટ્સ એનીમિયા અને સ્કર્વી સ્કર્વી અને રિકેટ્સ ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા ગેઈટર અને રિકેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જીભ આવી હોય તો કયું વિટામીન લેવું પડે ? વિટામિન ઈ વિટામીન એ વિટામિન કે વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન ઈ વિટામીન એ વિટામિન કે વિટામિન બી કોમ્પ્લેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ? સ્ફિગ્મોમેનોમીટર સ્ફિરોમીટર સ્ટેથોસ્કોપ સ્પીડોમીટર સ્ફિગ્મોમેનોમીટર સ્ફિરોમીટર સ્ટેથોસ્કોપ સ્પીડોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? હ્યદય મૂત્રપિંડ મગજ યકૃત હ્યદય મૂત્રપિંડ મગજ યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP