સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 88 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણધન હોય. 44 4 11 8 44 4 11 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 4 વધારે છે. જો અંશમાં 10 ઉમેરીએ અને છંદને 5 ગણો ક૨ીએ તો નવો અપૂર્ણાંક ⅓ થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. 11/15 9/13 7/11 5/9 11/15 9/13 7/11 5/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય. 42437 32761 20164 81225 42437 32761 20164 81225 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા અસંમેય છે ? √1.69 0.2 π 1/3 √1.69 0.2 π 1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળાથી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 88 22 33 44 88 22 33 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાગણો માટે ___ સત્ય છે. N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP