સામાન્ય વિજ્ઞાન (General Science)
બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ?

સ્પેસોલોજી
એકસોબાયોલોજી
એન્ડોબાયોલોજી
લાઈફોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખગોળીય પદાર્થો વચ્ચે અંતર માપવા માટેના નીચે આપેલા એકમો પૈકી કયો એકમ સૌથી નાનો છે ?

પેરોલેક્સ સેકન્ડ
આપેલ પૈકી એક પણ નહીં
પ્રકાશવર્ષ
ખગોળીય એકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP