સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓલેરી કલ્ચર એટલે શું થાય ?

શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન
તેલ ધરાવતા છોડમાંથી બાયોડીઝલ મેળવવાનું વિજ્ઞાન
ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ તબીબી શાખાઓને તેમનાં સંલગ્ન રોગો સાથે યોગ્ય રીતે જોડો.
તબીબી શાખા
1) ઓનકોલોજી
2) હિમેટોલોજી
3) એન્ડોક્રિનોલોજી
4) હીપેટોલોજી
રોગો
અ. યકૃત, સ્વાદુપિંડના રોગો
બ. ડાયાબિટીસ, થાઈરોઈડ
ક. કેન્સર
ડ. લોહીના રોગો

1-ક, 2-અ, 3-બ, 4-ડ
1-બ, 2-અ, 3-ક, 4-ડ
1-બ, 2-ડ, 3-અ, 4-ક
1-ક, 2-ડ, 3-બ, 4-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP