સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ? બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) આપેલ તમામ ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) આપેલ તમામ ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ? ૧. મોઢેરા ૨. લોટેશ્વર ૩. થાન ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ માત્ર ૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વલ્કલ' એટલે શું ? ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ? અટલ બિહારી વાજપેયી પંડિત જવાહરલાલ નેહરુ વી.પી.સિંગ દેવગૌડા અટલ બિહારી વાજપેયી પંડિત જવાહરલાલ નેહરુ વી.પી.સિંગ દેવગૌડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ? મરાઠા સામ્રાજ્ય ગુલામ વંશ ખીલજી વંશ વિજયનગર સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુલામ વંશ ખીલજી વંશ વિજયનગર સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં દુધસરીતા ડેરી ક્યા જિલ્લામાં આવેલ છે? મેહસાણા સુરત ભાવનગર ગાંધીનગર મેહસાણા સુરત ભાવનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP