સામાન્ય જ્ઞાન (GK) વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોને ફાળે જાય છે ? શ્રીમતી ઇન્દિરા ગાંધી શ્રીમતી માર્ગરેટ થેચર શ્રીમતી શિરિમાવો ભંડારનાયક કુ. બેનઝીર ભુટ્ટો શ્રીમતી ઇન્દિરા ગાંધી શ્રીમતી માર્ગરેટ થેચર શ્રીમતી શિરિમાવો ભંડારનાયક કુ. બેનઝીર ભુટ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉલ્કા શું છે ? તારામંડળનો ભાગ તીવ્ર ગતિથી ચાલતો તારો પૂછ વગરનો ધૂમકેતુ બાહ્ય અંતરિક્ષમાંથી પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ થનારા દ્રવ્યનો અંશ તારામંડળનો ભાગ તીવ્ર ગતિથી ચાલતો તારો પૂછ વગરનો ધૂમકેતુ બાહ્ય અંતરિક્ષમાંથી પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ થનારા દ્રવ્યનો અંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કઈ ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે ? શરદ શિશિર વસંત વર્ષા શરદ શિશિર વસંત વર્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો. વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ આપેલ તમામ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ? ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો સૈનિકનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો જાહેર નોકરનું સ્વરૂપ ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો સૈનિકનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો જાહેર નોકરનું સ્વરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ? માણિક્યચંદ્રસૂરિ મલયગીરીસૂરિ નરચંદ્રસૂરિ શાલિભદ્રસૂરિ માણિક્યચંદ્રસૂરિ મલયગીરીસૂરિ નરચંદ્રસૂરિ શાલિભદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP