સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ? લેન્ડ મેપીંગ ડિસાસ્ટર મેનેજમેન્ટ ડિસાસ્ટર મેપીંગ સ્કુલ મેપીંગ લેન્ડ મેપીંગ ડિસાસ્ટર મેનેજમેન્ટ ડિસાસ્ટર મેપીંગ સ્કુલ મેપીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શેરપા તેન્ઝીંગ સાથે એવરેસ્ટનું શિખર સર કરનાર બીજા પર્વતારોહીનું નામ આપો. એડમંડ હિલેરી મેલોરી જ્હોન હંટ એરીક શિપ્ટન એડમંડ હિલેરી મેલોરી જ્હોન હંટ એરીક શિપ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘટાયેલ(TADA)ના કાયદાનું પૂરું નામ જણાવો. Terrorist and Disruptive Activities (Preventive) Act Terrorisam and Distructive Activities (Prevention) Act Terrorism and Distruction Activities (Preventive) Act Terrorist and Disruptive Activities (Prevention) Act Terrorist and Disruptive Activities (Preventive) Act Terrorisam and Distructive Activities (Prevention) Act Terrorism and Distruction Activities (Preventive) Act Terrorist and Disruptive Activities (Prevention) Act ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભમો ભારતખંડના સકળ ભોમ ખૂંદી વળી. આ કયો છંદ છે ? પૃથ્વી મંદાકાન્તા શિખરિણી હરિગીત પૃથ્વી મંદાકાન્તા શિખરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ? પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ચંદ્રાયન-અવધિ અષ્ટાધ્યાયી-સંસ્કૃત આયને અકબરી-ઉર્દુ શિલપ્પતિકમ-તમિલ ચંદ્રાયન-અવધિ અષ્ટાધ્યાયી-સંસ્કૃત આયને અકબરી-ઉર્દુ શિલપ્પતિકમ-તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP