સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લેગનો રોગ શેનાથી ફેલાય છે ? તીડ માખી મચ્છર ચાંચડ તીડ માખી મચ્છર ચાંચડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? આયોડિન લોહત્તત્વ પ્રોટીન વિટામિન આયોડિન લોહત્તત્વ પ્રોટીન વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી ? નિકલ તાંબુ જસત સિલ્વર નિકલ તાંબુ જસત સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? હેન્રી કેવેન્ડીશ બોઈલ લેવૉઝિયર હેબર હેન્રી કેવેન્ડીશ બોઈલ લેવૉઝિયર હેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) -25cm કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? -4.0 D 4.0 -2.5 D 2.5 D -4.0 D 4.0 -2.5 D 2.5 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યુરિયા કયા પ્રકારનું ખાતર ગણાય ? નાઈટ્રોજીનસ ખાતર પોટાશીક ખાતર ફોસ્ફેટીક ખાતર એકેય નહીં નાઈટ્રોજીનસ ખાતર પોટાશીક ખાતર ફોસ્ફેટીક ખાતર એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP