કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગૂગલે ઉડુપી રામચંદ્ર રાવની 89મી જન્મજયંતી નિમિત્તે ડુડલ બનાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ઉડુપી રામચંદ્ર રાવ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સાહિત્ય સંગીત ચિકિત્સા વિજ્ઞાન સાહિત્ય સંગીત ચિકિત્સા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રથમ મહિલા વડા તરીકે એન્ગોઝી ઓકોન્જો ઈવેલાની નિમણૂક કરવામાં આવી તેઓ કયા દેશના છે ? ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા જાપાન નાઈજીરિયા ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા જાપાન નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ INS ધ્રુવને સેવામાં સામેલ કર્યું છે. આ સાથે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ તૈનાત કરનારો ભારત વિશ્વનો ___ મો દેશ બન્યો છે. પાંચમો ત્રીજો ચોથો છઠ્ઠો પાંચમો ત્રીજો ચોથો છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ બિનસરકારી સંસ્થા (NGO) દિવસ ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 1 માર્ચ 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પેપરલેસ બજેટ રજૂ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વની પ્રથમ શીપ (જહાજ) ટનલનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે ? સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ફ્રાન્સ રશિયા સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP