સામાન્ય વિજ્ઞાન (General Science) જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે ? કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન એમોનિયા અને હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન એમોનિયા અને હાઇડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ? બોઈલનો નિયમ સાપેક્ષવાદ ઉત્ક્રાંતિવાદ આનુવંશિકતા બોઈલનો નિયમ સાપેક્ષવાદ ઉત્ક્રાંતિવાદ આનુવંશિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે વિજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે ? કાર્બનડાયોક્સાઈડ પ્રાણવાયુ હાઈડ્રોજન નાઈટ્રોજન અને અર્ગોનીયોન કાર્બનડાયોક્સાઈડ પ્રાણવાયુ હાઈડ્રોજન નાઈટ્રોજન અને અર્ગોનીયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયરસથી સંક્રમિત થયેલા શરીરના કોષો ___ નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. Hybridona Interferon Gamma Globullin Properdin Hybridona Interferon Gamma Globullin Properdin ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્ય કિરણોમાંથી કયું વિટામિન મળે ? એ બી ડી સી એ બી ડી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કન્જક્ટિવાટિસ' કયાં માનવ અંગ સાથે સંબંધિત રોગ છે ? કાન જીભ આંખ નાક કાન જીભ આંખ નાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP