સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? મીટર સેન્ટીમીટર પ્રકાશવર્ષ કિલોમીટર મીટર સેન્ટીમીટર પ્રકાશવર્ષ કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે ? CO + H2 CO + HO C + H2O CO2 + H CO + H2 CO + HO C + H2O CO2 + H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એ, ડી, ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે ___ ની જરૂર પડે છે. ચરબી ઉત્સેચકો પ્રોટીન પાણી ચરબી ઉત્સેચકો પ્રોટીન પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ? બેરોમીટર થર્મોમીટર હાઇગ્રોમીટર રેઈન ગેજ બેરોમીટર થર્મોમીટર હાઇગ્રોમીટર રેઈન ગેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે ? બુધ શુક્ર શનિ ગુરુ બુધ શુક્ર શનિ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? ફ્રાંસ રશિયા બ્રિટન અમેરિકા ફ્રાંસ રશિયા બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP