સામાન્ય વિજ્ઞાન (General Science) 'વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા' માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? ગેલ્વેનોમીટર બેરોમીટર ડાયનેમો મીટર એમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર ડાયનેમો મીટર એમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ? વેજીટેરીયન લેકટોવેજીટેરીયન વીગન ફ્રુટેરીયન વેજીટેરીયન લેકટોવેજીટેરીયન વીગન ફ્રુટેરીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ? સ્ફિગ્મોમેનોમીટર સ્પીડોમીટર સ્ટેથોસ્કોપ સ્ફિરોમીટર સ્ફિગ્મોમેનોમીટર સ્પીડોમીટર સ્ટેથોસ્કોપ સ્ફિરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશ ભુરૂ દેખાવાનું કારણ શું છે ? નાઇટ્રોજન વાયુથી ઓઝોન વાયુ વધવાથી પ્રકાશના પ્રકીર્ણનથી વાદળા થવાથી નાઇટ્રોજન વાયુથી ઓઝોન વાયુ વધવાથી પ્રકાશના પ્રકીર્ણનથી વાદળા થવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ચો.વાર = ___ ચો.મી ? 0.891263 0.836126 0.983126 0.931626 0.891263 0.836126 0.983126 0.931626 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? કાગડો સમડી ગીધ કબૂતર કાગડો સમડી ગીધ કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP