સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? બાયનોક્યુલર હોકાયંત્રમાં માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં બાયનોક્યુલર હોકાયંત્રમાં માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોસ્ટિક સોડાના દ્રાવણમાં હાઈડ્રોક્લોરિક એસિડ નાખતા મીઠું અને પાણી બને છે તે કયા સમીકરણથી દર્શાવાય ? NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl2 + HO2 NaoH + Hcl -> Nacl + HO2 NaoH + Hcl -> Na2cl + H2O NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl2 + HO2 NaoH + Hcl -> Nacl + HO2 NaoH + Hcl -> Na2cl + H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ? હિમીકરણ રાસાયણિક સંરક્ષણ વરાળથી બાફવું નિર્જલીકરણ હિમીકરણ રાસાયણિક સંરક્ષણ વરાળથી બાફવું નિર્જલીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીન ફ્રેશ ફૂડ વિટામીન કહેવામાં આવે છે ? વિટામીન સી વિટામીન એ વિટામિન કે વિટામિન ડી વિટામીન સી વિટામીન એ વિટામિન કે વિટામિન ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્જેક્ટ કરી શકાય તેવું ગર્ભનિરોધક શું છે ? ડાયોક્સિ મેઘા પ્રોગેસ્ટેશેન એસેટેટ (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રોગ્રેસ્ટેરોન એસેટેટે (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રેગનન્સી એસેટેટે (DMPA) ડાયાલીસીસ મેઘા પ્રેગ્નન્સી એસેટેટે (DMPA) ડાયોક્સિ મેઘા પ્રોગેસ્ટેશેન એસેટેટ (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રોગ્રેસ્ટેરોન એસેટેટે (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રેગનન્સી એસેટેટે (DMPA) ડાયાલીસીસ મેઘા પ્રેગ્નન્સી એસેટેટે (DMPA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડિનની ઊણપના કારણે શું થાય છે ? બેરીબેરી ગોઈટર સ્કર્વી પેલાગ્રા બેરીબેરી ગોઈટર સ્કર્વી પેલાગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP