સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિ કરતા પ્રકાશની ગતિ... નક્કી હોતી નથી વધુ હોય છે સરખી જ હોય છે ઓછી હોય છે નક્કી હોતી નથી વધુ હોય છે સરખી જ હોય છે ઓછી હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ? પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે ? અવાહક સુવાહક અતિવાહક અર્ધવાહક અવાહક સુવાહક અતિવાહક અર્ધવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? જળસંચય બાષ્પીભવન જળચક્ર ઘનીભવન જળસંચય બાષ્પીભવન જળચક્ર ઘનીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કન્જક્ટિવાટિસ' કયાં માનવ અંગ સાથે સંબંધિત રોગ છે ? કાન આંખ નાક જીભ કાન આંખ નાક જીભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ આભાસી અને ઉલટું વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ આભાસી અને ઉલટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP