સામાન્ય વિજ્ઞાન (General Science) કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે ? વધે તેનું તેજ રહે નિશ્ચિત નથી ઘટે વધે તેનું તેજ રહે નિશ્ચિત નથી ઘટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ રેશમને ___ પણ કહે છે. ફાઈબર ગ્લાસ નાયલોન રેયોન ડેકરોન ફાઈબર ગ્લાસ નાયલોન રેયોન ડેકરોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેત્રમણિનું કાર્ય શું છે ? વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતનું પ્રથમ સ્પેસ મ્યુઝિયમ ક્યાં નિર્માણ પામ્યું છે ? ભોપાલ દિલ્હી બેંગ્લોર હૈદરાબાદ ભોપાલ દિલ્હી બેંગ્લોર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન ? બી સી ડી એ બી સી ડી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 78 73 71 75 78 73 71 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP